College Events

Page Title

Home / College Events

Year 2021-22

Hindi Divas and Shikshak Divas 2021-22


Khel Kud 2021-22


Rangkala 2021-22


Rakhadi Compitition 2021-22


SC-ST-OBC Cell 2021-22


Yoga and Khel 2021-22


Year 2022-23

કવિતાનો જલસો

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન કૉલેજ રાણાવાવ જિ. પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો જલસો’ શીર્ષકથી તા. 07/01/2023 ના રોજ કવિ સંમેલન યોજાઇ ગયું. આ કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિઓ શ્રી કૃષ્ણ દવે, નીતિન વડગામા, ઉર્વીશ વસાવડા, હરજીવન દાફડા સુનિલ ભીમાણી, નરેશ સોલંકી, કુલદીપ કરિયા વગેરે કવિઓ ઉપસ્થિત રહી કવિતાનું રસપાન કરાવ્યુ હતું.